છોટાઉદેપુર: નગરમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રેલી અને સભા યોજાઈ, હજારોની સંખ્યામાં લોકો જોડાયા.
Chhota Udaipur, Chhota Udepur | Aug 10, 2025
છોટાઉદેપુર નગરમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રેલી અને સભા નું આયોજન આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. રેલી નગરના...