જંબુસર: ઉબેર ગામે સમશાનનો માર્ગ બેડોળ – ચોમાસામાં અંતિમવિધિ માટે ગ્રામજનો પરેશાન
ઉબેર ગામે સમશાનનો માર્ગ બેડોળ – ચોમાસામાં અંતિમવિધિ માટે ગ્રામજનો પરેશાન જંબુસર તાલુકાના ઉબેર ગામના કોતર વગા વિસ્તારમાં તાજેતરમાં માડી સમાજના મગનભાઈ જેસંગભાઈ માડીનું અવસાન થતાં અંતિમવિધિ માટે શોકમગ્ન પરિવારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ચાર મહિના ચાલતા ચોમાસા દરમ્યાન સમશાન જવા માટેનો માર્ગ પાણી અને કાદવથી ભરાઈ જતાં અંતિમયાત્રા લઈ જવી અત્યંત કઠિ