ધનસુરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ધનસુરા તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી. હસમુખભાઇ પટેલે આપી પ્રત
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ધનસુરા તાલુકા પ્રમુખ હસમુખભાઇ પટેલ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી.આ પ્રસંગે તાલુકાના પ્રમુખ કૌશિકભાઇ પટેલ , એન.એલ.પટેલ ,અતુલભાઈ બ્રહ્મભટ,રાજુભાઈ,તેમજ મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉજવણીના ભાગરૂપે જય અંબે મંદબુદ્ધિ મહિલા સેવા ટ્રસ્ટ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓએ કેક કાપીને વડાપ્રધાન મોદીનો જન્મદિવસ ઉજવ્યો અને સાથે જ જરૂરિયાતમંદ બહેનોને ભોજન પીરસીને માનવત