વડોદરા શહેરમાં છેલ્લા ૧૮ દિવસમાં ચેઇન સ્નેચીંગ,ઘરફોડ ચોરી,વાહન ચોરીના ગુનાઓ આચરનાર ચાર રીઢા આરોપીઓની ગેંગને પકડી પાડી ૦૪ (ચાર) ગુનાઓ ડીટેકટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યા હતા આ અંગે ક્રાઈમ બ્રાન્ચ ના ACP એ વધુ માહિતી આપી હતી.
વડોદરા દક્ષિણ: રીઢા આરોપીઓ ની ગેંગ પાણીગેટ અજબડી મિલ પાસે થી ઝડપાઈ - Vadodara South News