દાહોદ: પિતાના મૃત્યુ બાદ મધ્યપ્રદેશનો પરિવાર આત્મા લેવા આવ્યાની બાબતને લઈને ડોક્ટરે આપી પ્રતિક્રિયા
Dohad, Dahod | Nov 2, 2025 પિતાના અકસ્માતમાં મૃત્યુ બાદ દાહોદમાં ખાનગી હોસ્પિટલ બહાર પરિવાર ભુવા સાથે પિતાની આત્મા લેવા પહોંચતા કુતુહુંલ સર્જાયું ઘટનાને લઇ ખાનગી હોસ્પિટલમાં ડોકટર દ્વારા માહિતી આપવામાં આપી હતી