વિસાવદર: વિસાવદર ધારી અમરેલી જવા માટે બનાવવામાં આવેલ અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા આજે બપોરે ફરી અંડર બ્રિજ બંધ કરવા નો વારો આવ્યો
Visavadar, Junagadh | Sep 13, 2025
ધારી બાઇપાસ માં એકાદ ફૂટ ઉપર પાણી ભરાઈ જતા બાયપાસ બંધ કરવાનો વારો આવ્યો અને વાહનચાલકો ને ફરી નેજવાનો વારો આવ્યો હતો