માંગરોળ: રતોલા ગામના પાંચ ખેડૂતોના ખેતર માંથી તસ્કર ચોર ટોળકી એ ઈલેક્ટ્રીક મોટરના કેબલ વાયરોની ચોરી કરી તરખડાટ મચાવ્યો
Mangrol, Surat | Dec 1, 2025 માંગરોળ તાલુકાના રતોલા ગામના પાંચ ખેડૂતોના ખેતર માંથી તસ્કર ચોર ટોળકી એ ઈલેક્ટ્રીક મોટર ના કેબલ વાયરોની ચોરી કરી તરખડાટ મચાવ્યો છે છેલ્લા કેટલાક સમયથી તાલુકાના વિવિધ ગામના ખેડૂતો પોતાની ઇલેક્ટ્રીક મોટર ની ચોરીનો ભોગ બની રહ્યા છે ત્યારે પોલીસ સત્વરે ઝડપી પાડે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે