પારડી: ફીનાઈલ ફેક્ટરી પાછળ રુદ્રા રેસીડેન્સીમાં બંધ ફ્લેટમાં 1.80 લાખના દાગીનાની ચોરી એફએસએલ,ડોગ સ્કોડ મદદથી તપાસ શરૂ
Pardi, Valsad | Sep 11, 2025
ગુરૂવારના 1:00 વાગ્યાથી શરૂ થયેલી તપાસની વિગત મુજબ વલસાડના પારડીતાલુકાના ફિનાઈલ ફેક્ટરી પાછળ રુદ્રા રેસીડેન્સીમાં બંધ...