ગીરસોમનાથ જીલ્લા LCB પોલીસે પ્રભાસપાટણ માથી શંકાસ્પદ મોટરસાયકલ સાથે ઈસમને ઝડપી કાયદેસર ની કાયઁવાહી હાથ ધરી
Veraval City, Gir Somnath | Sep 24, 2025
ગીરસોમનાથ જીલ્લા LCB પીઆઇ એમ.વી.પટેલ ની સૂચના મૂજબ LCB પોલીસ આજરોજ 6 કલાક આસપાસ પેટ્રોલીંગ મા હોય તે દરમિયાન મળેલ ચોકકસ બાતમીના આધારે પ્રભાસપાટણ નો સલીમશા અબ્દુલશા કનોજીયાને શંકાસ્પદ મોટરસાયકલ સાથે ઝડપી પાડી કાયદેસર ની કાયઁવાહી હાથ ધરેલ છે.