ગાંધીનગર: સંત સરોવરમાં પાણીની આવકમાં થયો વધારો 21 દરવાજા ખોલવામાં આવ્યા 1,21,660 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું
Gandhinagar, Gandhinagar | Sep 7, 2025
ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થતા સાબરમતી નદીની અંદર પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે ગાંધીનગર ખાતે આવેલા સાંસરોવરમા...