ભરૂચ: રાજપારડી નજીક થી જૂની 1000 ની નોટો સાથે ચાર ઇસમો ને LCB પોલીસે ઝડપી પાડ્યા.
રાજપારડી પો.સ્ટે. વિસ્તારમાં રાજપારડી થી ઝઘડીયા જતા રોડ ઉપર હનુમાનજી મંદિર પાસેથી ચાર ઇસમોને રૂ. ૧,૦૦૦/- ના દરની ૪૯૮ જુની ચલણી નોટો કી.રૂ. ૪,૯૮,૦૦૦/- સાથે ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ.