દાહોદ: દાહોદ સેશન્સ કોર્ટએ આરોપી મેહુલ પરમારને આજીવન કેદ તથા એક લાખ રૂપિયાના દંડની સજા ફટકારી..
Dohad, Dahod | Nov 8, 2025 ૧૯ વર્ષીય યુવતીની પ્રેમ પ્રકરણમાં કોર્ટનો કડક ચુકાદાથી સન્નાટો.દાહોદમાં પ્રેમ પ્રકરણમાં હત્યા કરાયેલી કૃતિકાને 5 વર્ષે મળ્યો ન્યાય, કથિત પ્રેમીને આજીવન કેદ.દાહોદ સેશન્સ કોર્ટએ આરોપી મેહુલ પરમારને આજીવન કેદ તથા એક લાખ રૂપિયાના દંડની સજા ફટકારી.સંજેલીના ભાણપુરના જંગલમાં 2021 માં યુવતીની સળગેલી લાશ મળી હતી.