અમદાવાદના સન્ડે માર્કેટમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ નિવડ્યો.. રવિવારે ચાર વાગ્યાની આસપાસ પર્સની દુકાનમાંથી ચોરી કરનાર મહિલા ઝડપાઈ.. લોકોએ મહિલાને રંગે હાથ ઝડપી પોલીસને સોંપી... દુકાનમાંથી કેટલાક પર સોરીને પોતાની બેગમાં રાખી ફરાર થવા જતી દુકાનદારે મહિલાને પકડી તપાસ કરી હતી જે બાદ મહિલા પાસે રહેલ થેલામાંથી કેટલા પર્સ મળી આવ્યા