સુબીર: ડાંગ જિલ્લાના ડોન ખાતે ભેખડ ધસી પડ્યો – માર્ગ સંપૂર્ણ અવરોધિત વાહન વ્યવહાર શરૂ કરવા માટે તાકીદ કરવામાં આવી છે#Jansamasya
Subir, The Dangs | Aug 24, 2025
સતત ભારે વરસાદને કારણે ડોન ગામ નજીક ઘાટ માર્ગ પર ભેખડ ધસી પડ્યો બપોરે 2:30 વાગ્યે ઘટના – વાહનો લાંબી લાઈનમાં અટવાયા...