માળીયા: માળિયા નગરપાલિકા વિસ્તારના નાગરિકો વીજ જોડાણથી વંચિત હોવા અંગે ઉર્જા વિભાગને રજૂઆત કરાઇ...
Maliya, Morbi | Sep 25, 2025 મોરબી જિલ્લા યુવા કોંગ્રેસના મંત્રી ઈકબાલ સુભાન સંધવાણીએ ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદરને લેખિતમાં રજૂઆત કરી, માળિયા મિયાણા નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં વીજળીની સુવિધા આપવા માંગ કરી છે, જેમાં માળિયા સબ-ડિવિઝન કચેરી ખેતીવાડી વિસ્તાર ગણાવીને વીજ જોડાણ આપવામાં અસમર્થતા દર્શાવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે...