હિંમતનગર: આગામી 11 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ વચ્ચે સાબરડેરીની વાર્ષિક સાધારણ સભા યોજાશે: આવતીકાલે સત્તાવાર તારીખની થશે જાહેરાત
Himatnagar, Sabar Kantha | Jul 28, 2025
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાજ સાબર ડેરી ની વાર્ષિક સાધારણ સભા આગામી 11...