બોટાદમાં સાળંગપુર રોડ પર આવેલ સ્વંયભુ પ્રગટ વિરાટ શિવલિંગ ના દર્શન કરી ભક્તો માં જોવા મળી રહ્યો છે આનંદ.
Botad City, Botad | Jul 29, 2025
હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલ વિરાટેશ્વર મહાદેવ મંદિર ભક્તો દર્શન કરવા આવે છે...