વાંકાનેર: દુબઈથી અમદાવાદ લેન્ડ થઇ રાજકોટ જતા યુવાનનું પૈસાની લેતીદેતી મામલે રસ્તામાં વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી અપહરણ...
Wankaner, Morbi | Sep 13, 2025
મૂળ રાજકોટના વતની અને હાલ દુબઈ ખાતે રહી નોકરી કરતા યુવાનએ તેના મિત્રને રૂ. 17 લાખના યુએસડીટીની ખરીદી કરી આપી હોય, જેમાં...