કાલોલ તાલુકાના મોકળ ગામની સીમમાં વહેતી મેસરી નદીપારના ખેતરોમાં જવા આવવા માટે સ્થાનિકો કાયમીપણે નદીમાં નાવડીનો ઉપયોગ કરતા હોય જે મધ્યે ગુરુવારે એક નાવડી પલટી જતાં ગામની ૧૪ વર્ષિય કાજલબેન રાજેશભાઇ ચૌહાણનું ડુબી જવાથી મોત નિપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.