માણસા: માણસા ખાતે ટાવર પોલીસ ચોકીનું જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના હસ્તે લોકાર્પણ કરાયું#gujaratpolice
Mansa, Gandhinagar | Sep 6, 2025
માણસા ટાવર પાસે નવીન પોલીસ ચોકી બનાવવામાં આવી છે. જે પોલીસ ચોકીનું શનિવારે બપોરે 2.30 વાગ્યે જિલ્લા પોલીસવડા રવિ તેજા...