વૃદ્ધના ઘરેથી થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, માંગરોળ ડીવાયએસપી કોડીયાતર સાહેબની મીડિયા સમક્ષ પ્રતિક્રિયા માળીયાહાટીના ગળુ ગામે વૃધ્ધ ના ઘરેથી 15 તોલાની સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો માળીયાહાટીના ની ચોરવાડ પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. જે બાદ માંગરોળ ડીવાયએસપી કોડીયાતર સાહેબ દ્વારા મીડિયા સમક્ષ પ્રતિક્રિયાઓ આપવી હતી