લખતર: સામાજિક વનીકરણ વિભાગ સુરેન્દ્રનગર ની લખતર રેન્જ અને વણા સરપંચ દ્વારા હેલ્મેટ વિતરણ કરાયું
Lakhtar, Surendranagar | Aug 24, 2025
વણા ખાતે 23/08/25 ના રોજ વણા ગ્રામ પંચાયત તેમજ સામાજિક વનીકરણ વિભાગ સુરેન્દ્રનગર ની લખતર રેન્જ દ્વારા વણા ગામમાં આવેલ...