ગરબાડા: ગરબાડાની જેસાવાડા પોલીસે બાસવાડા ( રાજસ્થાનના) ચાર પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં પોલીસને હાથ તાળી આપનાર એક...
Garbada, Dahod | Nov 25, 2025 ગરબાડાની જેસાવાડા પોલીસે બાસવાડા ( રાજસ્થાનના) ચાર પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં પોલીસને હાથ તાળી આપનાર એક વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો..આરોપી સામે રાજસ્થાનના ચાર પોલીસ મથકમાં ઘર પર ચોરીના ગુનામાં સંડવણી - આરોપી છેલ્લા એક વર્ષથી પોલીસને હાથ તાળી આપી ફરાર હતો - આરોપી ગરબાડા તાલુકાના માતવા ગામનો રહેવાસી દાહોદ જિલ્લા પોલીસ નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે તેમજ પ્રોહીબીશના ગુનાઓ અટકાવવા માટે દાહોદ જિલ્લા એસપી રવિરાજસિંહ ...