વિશ્વકર્મા પંચાલ સેવા સમાજ કામરેજ દ્વારા વિશ્વકર્મા જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લામાં વસતા સમગ્ર પંચાલ સમાજના લોકોને એકતાના તાંતણે બાંધવાના હેતુ સાથે આયોજિત આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને -બહેનો| ઉપસિ્થત રહ્યા હતા.|