વાંકાનેર: શહેરમાં કોંગ્રેસ દ્વારા સંગઠન સૃજન હોદ્દેદારોની બેઠકમાં મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ કોંગ્રેસમાં જોડાયા
Wankaner, Morbi | Aug 9, 2025
વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ગઇકાલે “સંગઠન સૃજન” અભિયાન અંતર્ગત વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો તથા...