ધનસુરા: ધનસુરા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ દાણીની બિનહરીફ વરણી કરાઈ
ધનસુરા પત્રકાર એકતા પરિષદ ની આજ રોજ સહકારી જીન ખાતે મિટિંગ યોજાઈ હતી જેમાં જિલ્લામાંથી જિલ્લા પ્રમુખ ની હાજરી માં આજ રોજ પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ દાણી ની બિનહરીફ વરણી કરવામાં આવી હતી તેમજ પ્રમુખ ચૂંટાયા બાદ હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભોજન લઈને છૂટા પડ્યા