ગોધરા: શહેરના પથ્થર તલાવડી વિસ્તારમાં ગેસ લીકેજની ઘટના, સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
Godhra, Panch Mahals | Sep 10, 2025
ગોધરાના પથ્થર તલાવડી વિસ્તારમાં ડ્રેનેજ લાઇનના કામ દરમિયાન જેસીબી ગેસ પાઇપલાઇન સાથે અથડાતા અચાનક ગેસ લીકેજ થયું હતું....