દાહોદ: ફોરવીલ ગાડીનો ડિવાઈડરસાથે અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ
Dohad, Dahod | Nov 11, 2025 ઇન્દોર અમદાવાદના ખગેલા નજીક અકસ્માતની ઘટના બની હતી તેમાં એક ફોરવીલ ગાડી ચાલક કે તેઓના સ્ટેરીંગ માટે કામ વગરના ડિવાઈડર પર ગાડી અથડાઈ હતી જેના કારણે અકસ્માત સર્જાયો હતો તેમાં જે વ્યક્તિ થયા હતા તેઓની તાત્કાલિક સારવાર હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી