કેશોદ: કેશોદના નવદુર્ગા મંદિર પાસે આવેલ મયુર માર્કેટમાંથી બે ઈસમ ને વરલી મટકાનો જુગાર રમતા પકડી પાડતી પોલીસ
Keshod, Junagadh | Sep 12, 2025
કેશોદ પોલીસને ખાનગી માહિતી મળી હતી કે નવદુર્ગા મંદિર પાસે આવેલ મયુર માર્કેટમાં અમુક ઈસમો વરલી મટકાનો જુગાર રમી રહ્યા છે...