લાખણીના જસરા ગામમાં થયેલ ડબલ મર્ડર કેસમાં આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને રી-કન્ટ્રક્શન કરાયું
Palanpur City, Banas Kantha | Jun 24, 2025
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામમાં થયેલા ડબલ મર્ડર કેસમાં આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. ગુજરાત પોલીસની એસએમસીમાં ફરજ બજાવતા પીઆઈ એ.વી. પટેલના માતા-પિતાની હત્યા કેસમાં પકડાયેલા ચારેય આરોપીઓ પાસેથી પોલીસે તમામ મુદ્દામાલ કબજે કર્યો છે.