તાલોદ: તલોદમાં વિકાસ” વંઠ્યો, તંત્રની મહેરબાનીથી પ્રજા પરેશાન#jansamsaya
તલોદમાં વિકાસ” વંઠ્યો, તંત્રની મહેરબાનીથી પ્રજા પરેશાન તલોદમાં પુલના કામમાં ભારે બેદરકારી અને સર્વિસ રોડની દયનીય દશા તંત્રની બેદરકારીને કારણે સામાન્ય નાગરીકોના જીવ જોખમમાં તલોદમાં પુલના કામની બેદરકારી અને સર્વિસ રોડની દયનીય હાલત તેરા વાદા વો કસમો ઈરાદા સાબરકાંઠા તલોદમાં ચાલી રહેલા પુલના અધૂરા કામને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બુધવાર તંત્રની ઘોર બેદરકારીના કારણે પુલનું કામ લાંબા સમયથી ઠપ છે અને તેની બાજુમાં આવેલા સર્વિસ ર