લીમખેડા: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ૨૦૨૫ની ભવ્ય ઉજવણી માટે આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત દાહોદ દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન
Limkheda, Dahod | Sep 16, 2025 આ વર્ષની થીમ . *આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ** આધારીત કાર્યક્રમોનું આયોજન આયુષ મિનિસ્ટ્રી-ભારત સરકારની પ્રેરણાથી નિયામકશ્રી આયુષની કચેરી આરોગ્ય અને પરીવાર-કલ્યાણ વિભાગ ગાંધીનગરના નિર્દેશનમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દાહોદ અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી દાહોદના માર્ગદર્શનમાં દસમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ૨૦૨૫ની જિલ્લા સ