આજે બુધવારે બપોરે ૧.૩૦ વાગ્યાની આસપાસ GLS યુનિવર્સિટી કેન્ટીનમાં NSUIએ હોબાળો મચાવ્યો હતો.‘વેજ’ હોવાનો બોર્ડ લગાવીને નોનવેજ અપાતું હોવાનો nsuiનો આરોપ.Nsui એ તપાસ કરતા કેન્ટીનની અંદરથી નોનવેજ વેચાતું પકડાયાનો આરોપ.જવાબદારો સામે તાત્કાલિક કડક કાર્યવાહીની nsui ની માંગ.