નવસારી: એલ.સી.બી. નવસારીની કાર્યવાહી, NH 48 પર હોટલ ખાતેથી ₹12.41 લાખનો દારૂ જપ્ત, એક ડ્રાઇવર ઝડપાયો
Navsari, Navsari | Aug 26, 2025
નવસારી એલ.સી.બી.એ ગુપ્ત બાતમીના આધારે નાકાબંધી દરમ્યાન મોટી કાર્યવાહી કરી છે. મુંબઇ-અમદાવાદ હાઈવે પર રાજન ઢાબા સામે...