બગસરા: શહેરમાં નટવર નગરમાં દિપડો સીસી.ટીવી કેમેરામાં કેદ થયો.
બગસરા શહેરના નટવર નગર વિસ્તારમાં લગાવેલ સીસી.ટીવી કેમેરામાં દીપડો દેખાતાં લોકોમાં ભય ફેલાયો,કોઈ માનવને ઈજાગ્રસ્ત કરે તે પહેલા વન્ય પ્રાણી દીપડાને દૂર કરવા લોકોએ માંગ કરી,ચોમાસું સિઝન શરૂ હોય લોકો રાત્રે વાડી ખેતરોમાં જતા પણ ભય ફેલાયો,સિંહો બાદ હવે દીપડાના પણ આંટાફેરા જોવા મળ્યારાત્રિના સમયે શિકારની શોધમાં દીપડાના આટા ફેરા સીસીટીવી કેમેરામાં કેદ થયા,નટવર નગર વિસ્તારમાં દિપડો સીસીટીવી કેમેરામાં કેદ થતા વિડીયો વાયરલ થયો..