વેજલપુર ખાતે મનરેગા યોજના ના કામો મા ભ્રષ્ટાચાર મામલે તાલુકા પંચાયત સદસ્ય સલીમ કઠીયા દ્વારા વિવિધ રજુઆત કરાઈ હતી અને પરિણામ નહીં આવતા મનરેગા યોજના હેઠળના ૨૫ જેટલા કામોની તપાસ માટે તાલુકા સભ્ય સલીમ કઠીયા દ્વારા અધિક કલેક્ટર ને રૂભરૂ મળીને લેખિતમાં પુરાવા સહિત આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્ર માં જણાવ્યા મુજબ આજ મનરેગા યોજના હેઠળ થયેલા કામોની તપાસ માટે ગોધરા ટીડીઓ અને તેઓની ટીમ દ્વારા વેજલપુર ખાતે તપાસ શરૂ કરી માપણી કરવામાં આવી હતી કાલોલ મનરેગા ના