કેશોદ: કેશોદના કૃષ્ણનગર પરા માં મારામારી.શેરગઢ ગામે વાડી વિસ્તારની ઘટના.મારામારી નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
કેશોદના કૃષ્ણનગર પરા માં મારામારી.શેરગઢ ગામે વાડી વિસ્તારની ઘટના.મારામારી નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ.વાડીના રસ્તા બાબતે ખેડૂત ઉપર હુમલો .હુમલામાં મહિલા સહિત પાંચ વ્યક્તિને ઇજા.ઈજા ગ્રસ્તોને હોસ્પિટલ ખાતે સારવાર અપાય.પોલીસે 9 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તપાસ હાથ ધરી