વાંકાનેર: જેતપરડા ગામે મંજૂરી વગર ખાનગી સોલાર પ્લાન્ટની હેવી વિજ લાઇનની કામગીરી સામે ખેડૂતોમાં રોષ
Wankaner, Morbi | Jun 1, 2025
વાંકાનેર તાલુકાના સરધારકા ગામ ખાતે ખાનગી કંપની દ્વારા સોલાર પ્લાન્ટ ઊભો કરવામાં આવેલ હોય, જે કંપની દ્વારા હેવી વિજ લાઈન...