કાલોલ: કાલોલ તાલુકા કોંગ્રેસ દ્વારા કમોસમી વરસાદને કારણે થયેલા નુકશાનનો સર્વે કરાવી ખેડુતોને રાહત પેકેજ આપવા મામલતદાર અને ટીડીઓ
કાલોલ તાલુકા કોંગ્રેસ દ્વારા પ્રદેશ ડેલિકેટ પ્રદ્યુમનસિંહ પરમાર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર, કિરણભાઈ પરમાર, સખાવત અલી સૈયદ તેમજ અક્રમખાન પઠાણ, શહેર પ્રમુખ પિયુષભાઈ પરમાર, તથા ખેડૂત આગેવાન ચંદ્રસિંહ સોલંકી  અને આગેવાનો દ્વારા આજરોજ કાલોલ તાલુકા મામલતદાર તેમજ તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ અને તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે કાલોલ તાલુકાના