વાંકાનેર: વાંકાનેરના મેસરીયા ગામે વાડીમાં રેઢીયાર ઢોર પુરવા મામલે વાડીના પાડોશી બાખડ્યા, માતા-પુત્ર પર ચારનો હુમલો….
Wankaner, Morbi | Aug 30, 2025
વાંકાનેર તાલુકાના મેસરીયા ગામની સીમમાં આવેલ વાડીમાં રેઢિયાર ઢોરને પુરવા મામલે વાડીના બે પાડોશીઓ બાખડ્યા હતા, જેમાં પ્રથમ...