વિસાવદર: વિસાવદર તાલુકાનાં
ઇશ્વરીયા ગામે રક્ષાબંધન ના દિવસે પરંપરાગત
હળિયુ રમત રમાડવામાં આવે છે.
Visavadar, Junagadh | Aug 9, 2025
જેમાં ચાર બાળકોને ચાર મહિનાના નામ આપી દોડાવવામાં આવે છે જેમાં આ ચાર બાળકો ખુલ્લા શરીરે નદીએ સ્નાન કરાવવા લઈ જવામાં આવે...