મોડાસા: દધાલીયા ગામે 70 ફૂટ ઉડા કૂવામાંથી એક વ્યક્તિનો મૃતદે બહાર કાઢવામાં આવ્યો
મોડાસા તાલુકાના દધાલીયા ગામે કુવામાં એક વ્યક્તિ પડ્યો હોવાની જાણ થઈ મોડાસા નગરપાલિકા ફાર વિભાગની ટીમને આ અંગે જાણ થતા વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી મોડસન નગરપાલિકા ફાયર વિભાગ ના ફાયરમેન પાર્થ પટેલ 70 ફૂટ ઊંડા કૂવામાં ઉતરીને ડેડબોડી બહાર કાઢી હતી તાત્કાલિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી