કાલોલ: કાલોલ નગરપાલિકાની સામાન્ય બજેટ સભા યોજાઈ કાઉન્સિલરો દ્વારા પોતાના વિસ્તારના રસ્તા બાબતે ચર્ચા કરી
કાલોલ નગરપાલિકાની આજે સામાન્ય બજેટ બેઠક મળી જેમાં નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી હતી આ બેઠકમાં બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું કાલોલ નગરપાલિકામાં કુલ 28 બેઠકો છે આ બજેટ બેઠકમાં રોડ રસ્તા અને પાલિકાના અન્ય વિવિધ પ્રશ્નો ને લઇ સભા ઉગ્ર બની હતી વોર્ડ નંબર 2 માં છેલ્લા કેટલાય મહિનાઓથી રોડ બનાવવાના મુદ્દે નાગરિકો અને પાલિકા વચ્ચે એક યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે આ વોર્ડર્ના સભ્યોએ આ બજેટ બેઠકમાં પોતાના રસ્તાઓના પ્રશ્નો