મેંદરડા: મેંદરડા તાલુકાના દાત્રાણા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ ના હસ્તે ગેટ નું લોકાર્પણ કરવામાં આવ્યું
જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના દાત્રાણા ગામે પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમ્મર જિલ્લા પંચાયત જુનાગઢ ના સ્વભંડોળ ગ્રાન્ટ વર્ષ 2024/25 માંથી ગેટ નું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં ગામના સરપંચ તેમજ ગ્રામ પંચાયતની બોડી તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા