ગણદેવી: ગણદેવી અનાવિલ મંડળ દ્વારા આયોજિત નવરાત્રીમાં આરતી સ્પર્ધા યોજાઈ
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અનાવિલ મંડળ દ્વારા આયોજિત નવરાત્રી કે જે ભવ્ય રીતે યોજાય હતી. આ ભવ્ય નવરાત્રી કાર્યક્રમ દરમિયાન આરતી સ્પર્ધા પણ યોજાય હતી જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ પણ ભાગ લીધો હતો.