સુઈગામ: મોરવાડા ગામની સીમમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડતી એસઓજી પોલીસ
સુઇગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસ.ઓ.જીની ટિમ પટ્રેલિયમ હતી તે દરમિયાન મળેલ બાદમીના આધારે ધોળા દિવસે સુઈગામ પોલીસ ઊંઘતી રહી અને જિલ્લા એસ.ઓ.જી ની ટીમે ૧૦ લાખનો વિદેશી દારૂ પાંચ લાખની ગાડી સહિત 15 લાખથી વધુના મુદ્દામાલ ઝડપી પાડ્યો છે જ્યારે મોરવાડા ગામની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે વાવ થરાદ જિલ્લા ટીમની પહેલી મોટી સફળતા અને સુઈગામ પોલીસ પર અનેક સવાલો થયા છે.