વડોદરા પૂર્વ: ખરીદી કરવા પડાપડી બજારમાં જાણે કીડિયારું ઉભરાયું
દિવાળીનુ કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે, બજારમાં છેલ્લી ઘડીએ ખરીદી કરવા પડાપડી જોવા મળી હતી,મધ્ય ગુજરાતના સૌથી મોટા મંગળ બજારમાં કીડિયારું ઉભરાયું હતું,છેલ્લો રવિવાર હોવાથી અહીં ગ્રાહકોનો જમાવડો જોવા મળ્યો હતો,લોકો પોતાના પરિવાર સાથે દિવાળીની ખરીદી કરતા નજરે ચડ્યા હતા,