સમાચારની વાત કરે તો આજે તારીખ 21 ડિસેમ્બરના રોજ સાંધેલા ચાર કલાકે મળતી વિગતો અનુસાર યુવાનનેતા સુનિલ પટેલ ધાનપુર તાલુકા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તેમની જોડાવાની પાર્ટી સંગઠનને નવી શક્તિ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે સુનિલ પટેલ ધાનપુર તાલુકામાં યુવાનોની ધડકન તરીકે ઓળખવામાં આવે છે તેમણે આમ આદમી પાર્ટીના લોકપ્રિય નેતા તેતર વસાવાની વિચારધારા અને નેતૃત્વ અને સમર્થન આપવાની પૂરી તૈયારી દર્શાવી છે