નવ શહેરમાં રખડતા ઢોર અને રખડતા શ્વાનનો આતંક જોવા મળતો હોય છે ત્યારે વધુ એક ઘટના બની હતી અંબિકા નગર ખાતે કે જ્યાં એક વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન તેને પગના ભાગે બચકું ભરતા તેઓ ઘાયલ થયો હતો તાત્કાલિક તેઓને દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો