વેજલપુર: રોડ, પાણી અને ગટરની સુવિધાઓ આપો: શહેરના નાગરિકો પાસેથી વર્ષ 2026-2027ના બજેટ માટે 2,607 સૂચનો મળ્યા
રોડ, પાણી અને ગટરની સુવિધાઓ આપો: શહેરના નાગરિકો પાસેથી વર્ષ 2026-2027ના બજેટ માટે 2,607 સૂચનો મળ્યા, સૌથી વધારે પ્રાથમિક સુવિધા માટેના સૂચન....